માળીયા હાટીના એકતા પત્રકાર પરિષદના પ્રમુખપદે સતત બીજા વખત વીનેશ કાગડા બિનહરીફ વર્ણી
જૂનાગઢ જીલ્લા એકતા પત્રકાર પરિષદ માં પ્રતાપ સિસોદિયા ની મહા મંત્રી તરીકે નિમણુંક
માળીયા હાટીના એકતા પત્રકાર પરિસદના
નવા હોદોદારોની વરણી માટે ચાણક્ય સ્કૂલ ખાતે પ્રમુખ વીનેશભાઈ કાગડાની આગેવાનીમાં બેઠક મળી હતી.
જેમાં પ્રમુખ તરીકે સર્વાનુમતે વીનેશ કાગડા, ઉપ પ્રમુખ તરીકે પંકજ કારીયા , જીતુ ઠાકર, મહામંત્રી તરીકે વિનોદ રૂજાતલા , અલ્પેશ દેવળીયા , મંત્રી તરીકે લક્ષ્મણ દયાતર, પરેશ વાઢીયા, સહમંત્રી તરીકે મરૂત સોલંકી , સુજીત ઠાકર, ઘનશ્યામ કક્કડ, ખજાનચી તરીકે વિમલ કુંડલીયા , આઇટી સેલ માં ભાવિન ઠકકર, કારોબારી સભ્ય તરીકે રમેશ કારીયા, સિદ્ધાર્થ ઠાકર સહિતના લોકો ને પુષ્પહાર પહેરાવી પ્રમાણ આપી સન્માન કરવામાં આવ્યું
માળીયા હાટીના તાલુકાના તમામ પત્રકારો
ફરજનિષ્ઠા અને પ્રામાણિક્તા તેમજ લોકચાહનાએ તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઈ હતી.
બેઠકના અંતમાં જૂનાગઢ જિલ્લા પત્રકાર એકતા પરિસદના પ્રમુખ વલ્લભાઈ પરમારએ એસોસિયેશનના ઉપસ્થિત સર્વે પત્રકારોનો આભાર વ્યક્ત કરી આગામી ૨૦૨૫ના વર્ષમાં નવા પ્રજાલક્ષી અને સેવાલક્ષી કાર્યક્રમોના આયોજનો અંગે ચર્ચાઓ કરી હતી.
આ કાર્યક્રમ માં ચાણક્ય પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ બાલુભાઈ ભોજક ,વિનુભાઈ ચંદરાણા, અશોક ભાઈ રેણુકા સહિતના આગેવાનો એ પત્રકાર મિત્રો ને પુષ્પહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું
માળીયા હાટીના તાલુકાના તમામ પત્રકારો મીડિયા જગતમાં એક તટસ્થ, નીડર, પ્રમાણિક પત્રકારની ઓળખ ઉભી કરી પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપે છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.