બોટાદ રૂરલ પોલીસે રતનવાવ ગામના ખેડૂત કાકા-ભત્રીજા સાથે 75 લાખ રૂપિયાની છેતરપિંડી કરનારને ઝડપી રૂ. 34 લાખ રીકવર કર્યાં
બોટાદ તાલુકાના રતનવાવ ગામના ખેડૂત કાકા-ભત્રીજા પાસેથી બોટાદના ચકમપર ગામના કપાસના દલાલે કુલ રૂપિયા 75 લાખનો 5246 મણ કપાસની ખરીદી કરીને રૂપિયા ન દેતા ખેડૂતે બોટાદ રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા બોટાદ રૂરલ પોલીસે ગણતરીના દિવસોમાં ખેડૂત સાથે ઠગાઈ કરનાર આરોપીને દબોચી લઈને રૂપિયા 34 લાખ રીકવર કર્યાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.