આજ થી વિધ્નહર્તા દેવ ગણેશજી ની પ્રતિમાના સ્થાપના સાથે ગણેશ મહોત્સવ ઉજવણી નો પ્રારંભ થયો
આજ કચ્છ ભરમાં વિધ્નહર્તા નું સ્થાપન કરવામાં આવ્યુ
આજે વિધ્નહર્તા દેવ ગણેશજી ની પ્રતિમાના સ્થાપના સાથે ગણેશ મહોત્સવ ઉજવણી નો પ્રારંભ થયો
ગણેશ ચતુર્થીના આવતા જ ચારેય તરફનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. ચારેય તરફ ભગવાન ગણેશના મંત્ર અને ભજન-કીર્તન ગૂંજવા લાગશે. માન્યતા છે કે ગણેશ ચતુર્થી પર ગણપતિ સ્તોત્ર મંત્રના જાપથી સુખ, સમૃદ્ધિ અને વૈભવ આવે છે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી તરીકે દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવે
વિઘ્નહર્તાની શ્રદ્ધા અને આસ્થાના પાવનકારી ઉત્સવ ગણેશ ચતુર્થી પર આપણે સૌ પર્યાવરણને નુકશાન ન પહોંચે, તે માટે ઈકો-ફ્રેન્ડલી ગણેશજી ની મૂર્તિની સ્થાપના કરી અને પર્યાવરણને પ્રદૂષણના વિઘ્નથી બચાવીએ
લોકો માટીના ગણેશજી ઘરે લાવી ને
પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવ્યૂ
હોય તેવુ વધુમાં લોકો એ જણાવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.