નમાજ પડીને પરત આવી રહેલા આધેડ નો મોબાઇલ ચોરાયો - At This Time

નમાજ પડીને પરત આવી રહેલા આધેડ નો મોબાઇલ ચોરાયો


નમાજ પડીને પરત આવી રહેલા આધેડ નો મોબાઇલ ચોરાયો

હિંમતનગરના આવેલા ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા હિંમતનગર શહેર સહિત મોબાઈલ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ફરી એકવાર મોબાઇલ ચોરીનો ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય
ઇલોલ ગામમાંથી નમાજ પઢી પરત રહેલા
આ અંગે બાર વાગે ડી.આર માંથી મળતી વિગતો અનુસાર ઈલોલ ના ઝાહિદભાઈ ગુલામ હુસેન નમાજ પઢી પરત આવી રહ્યા હતા ત્યારે તળાવ વિસ્તારમાંથી શિયા મસ્જિદ વિસ્તાર ના રસ્તા ઉપર તેમનું samsung કંપનીનો મોબાઇલ ચોરી થતા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.