સુરત નેત્ર સુરક્ષા ચશ્માં વિતરણ નેત્ર નિદાન શિબિર મહાદેવ ચોક ખાતે યોજાયા - At This Time

સુરત નેત્ર સુરક્ષા ચશ્માં વિતરણ નેત્ર નિદાન શિબિર મહાદેવ ચોક ખાતે યોજાયા


સુરત નેત્ર સુરક્ષા ચશ્માં વિતરણ નેત્ર નિદાન શિબિર મહાદેવ ચોક ખાતે યોજાયા

સુરત મોટા વરાછા મહાદેવ ચોક પાસે ફી નેત્ર નીદાન તથા રાહત દરે ચશ્મા વીતરણ રાખ્યુ હતુ
લોકદ્રષ્ટી ચક્ષુબેક રેડકોર્સ બલ્ડ સેન્ટર, સક્ષમ સુરત મહાનગર પેર્રીત આભાર આઈ કેર દ્વારા આયોજીત મનીષાબેન ચોડવડીયા જીરા વાળા ના સહયોગ થી નેત્ર નિદાન શિબિર બની ગણેશબાપા ઉગમ ફોજ ની ઉપસ્થિતિ માં યોજયેલ સેવાયજ્ઞ ને બિરદાવ્યું હતુ શિબિર મા શોભનાબેન ઘાનાણી લીલાબેન કુંભાણી રવજીભાઈ ગોંડલીયા એ સેવા આપી હતી.બીજા નામી અનામી સેવા મા સહભાગી તમામ ભાઈ બહેનો નો મનીષાબહેન જીરાવાળા એ આભાર માન્યો હતો તા.
૧૯/૧/૨૫ રવીવારે સવારે ૧૦-૦૦ થી ૧-૦૦ સુધી ૧૫૧ જેટલા આંખ ની તકલીફ ભોગવતા લોકો નુ નેત્ર નિદાન થયુ ૪૧ લોકો ને મોતીયા ના ઓપરેશન માટે માર્ગદર્શન આપી ફી નેત્ર નિદાન શિબિર નુ આયોજન થયુ જેમાં આંખ ના તમામ રોગો નુ નિદાન થયુ હતુ આંખ ના નંબર ની તપાસ કોમ્પુટર દ્વારા કરેલ.આંખ ના નજીક દુર ના બન્ને આંખ મા સરખાં નંબર ના ચશ્મા ફક્ત ૫૦ રુપીયા માં આપેલ ૪૦ લોકો ચશ્મા રાહત દરે મેળવ્યા હતા.
આંખ ના ઓપરેશન માટે માર્ગદર્શન આપવામા આવ્યુ
નેત્ર પત્યારોપણ માટે માહીતી આપવામા આવી ડો પ્રફુલ્લભાઈ શિરોયા દ્વારા નેત્રદાન દેહદાન અંગદાન માટે અને મનીષાબેન ચોડવડીયા જીરાવાળા દ્વારા વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image