જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી રોય, અધિક નિવાસી ક્લેકટર મુકેશ પરમાર સહિત જિલ્લાના વિવિધ પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક માધ્યમોના તંત્રીઓ, પ્રતિનિધિઓએ રાજભવન, ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ વિષય પર યોજાયેલા વર્ચુઅલ પરિસંવાદને બોટાદ જિલ્લા સેવા સદન ખાતેથી નિહાળ્યો

રાજભવન, ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ વિષય પર પરિસંવાદમાં વિવિધ જણાવ્યું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું એ સમયની જરૂરિયાત છે. વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે.
રાજ્યપાલએ કહ્યું કે આ એક સામૂહિક પ્રયાસ છે.
ત્યારે નવજાગરણના આ કામમાં જોડાઈને રાજ્યના ખેડૂતોમાં તેમજ સામાન્ય નાગરિકોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ પ્રસારિત કરવા વિવિધ માધ્યમોના પ્રતિનિધિઓને અપીલ કરી હતી,આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતે રાજ્યપાલના અગ્રસચિવ રાજેશ માંજુ, મુખ્યમંત્રીના સચિવ સુ અવંતિકા સિંઘ, માહિતી નિયામક ધીરજ પારેખ, , સહાયક માહિતી નિયામક રાધિકા વ્યાસ સહિત જિલ્લાના વિવિધ પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક માધ્યમોના તંત્રીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાંથી પણ બહોળી સંખ્યામાં પત્રકારો વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા.
રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ મો.
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.