શ્રી કષ્ટભંજન દેવને શીશ ઝૂકાવી જનકલ્યાણની પ્રાર્થના કરતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સાળંગપુર ખાતે આયોજિત 175મા શતામૃત મહોત્સવમાં ઉપસ્થિત રહી શ્રી કષ્ટભંજન દેવના દર્શન કર્યા હતા તેમણે હનુમાન દાદાને શીશ ઝૂકાવી જનકલ્યાણની પ્રાર્થના કરી હતી. સાથોસાથ મંત્રીએ સાળંગપુર ખાતે તૈયાર કરવામાં આવેલી હનુમાન વાટીકાની પણ મુલાકાત લીધી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.