હિંમત નગર તાલુકાના ઇલોલ ગામમાં પરંપરાગત રીતે ભાદરવા સુદ નોમ ના દિવસે ધામધૂમ પૂર્વક
હિંમત નગર તાલુકાના ઇલોલ ગામમાં પરંપરાગત રીતે ભાદરવા સુદ નોમ ના દિવસે ધામધૂમ પૂર્વક આરતી સેવાપૂજા કરી છેલ્લા દિવસે શોભાયાત્રા કાઢી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું. તેમાં સમગ્ર ગામજનો ભક્તિ પુર્વક જોડાય છે. તેમજ આ પ્રસંગ ખુબજ હર્ષો ઉલ્લાસ થી ઉજવવામાં આવેછે. ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ જલદી આના કહી વિદાય કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.