મહીસાગર : જિલ્લા વિકાસ અધિકારીનો સપાટો
જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રીને ફરજ સમયે ફોન કરી મંગાવવામાં આવી રહ્યા છે લોકેશન
છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ તાલુકા મંત્રીને ફોન કરી લોકેશન મંગાવવામાં આવ્યા
ત્રણ દિવસમાં 36 તલાટી ક્રમ મંત્રી પાસેથી જિલ્લા વિકાસ અધિકારીએ ફરજ ના લોકેશન મંગાવ્યા
8 થી 9 તલાટી ક્રમ મંત્રી અનિયમિત જણાતા પગાર કાપવા સહિત નોટિસ આપવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ
જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપ્રાઈઝ રીતે આકસ્મિક તલાટી ક્રમ મંત્રીઓને ફોન કરી અને લોકેશન મંગાવવામાં આવે છે કે તેઓ ક્યાં હાજર છે
જવાબ આપવામાં અને ખુલ્લેબાજ તલાટી ક્રમ મંત્રી સામે થઈ કાર્યવાહી કરાશે
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.