ધંધુકા તાલુકાની ગલસાણા પ્રાથમિક શાળામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઈ. - At This Time

ધંધુકા તાલુકાની ગલસાણા પ્રાથમિક શાળામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઈ.


અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની ગલસાણા પ્રાથમિક શાળામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઈ.

સંસ્કૃત અને સંસ્કૃતિના ઉત્થાન માટે ચાલતી “સંસ્કૃત ગૌરવ“ પરીક્ષા લેવામાં આવી.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના ગલસાણા પ્રાથમિક શાળામાં સંસ્કૃત ભારતી, અમદાવાદ દ્વારા આયોજિત સંસ્કૃત અને સંસ્કૃતિ ના ઉત્થાન માટે ચાલતી *“સંસ્કૃત ગૌરવ“* પરીક્ષા લેવામાં આવી
હતી. જેનું સમગ્ર સંચાલન અને આયોજન સંયોજક એવા શિક્ષક શ્રી અશ્વિનભાઈ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું.જેમા 63 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો એમ કુલ 65 જણાએ સંસ્કૃત ભાષામાં રસ ધરાવી અને ઉત્સાહથી પરીક્ષા આપેલ. સમગ્ર ગુજરાતમાં ૭૦૦થી વધારે કેન્દ્રો ઉપર સંસ્કૃત ભારતીની પરીક્ષા લેવાઈ હતી, તે ઉલ્લેખનીય છે. ગત વર્ષે 46 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ.

રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.