સાબરકાંઠા હિમતનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ તથા સિવિલમાં આવતા લોકો માટે કુલર લગાવાયા ચાલુ સિઝનમાં ગુજરાતમાં સૌથી વધુ ગરમી
સાબરકાંઠા હિમતનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ તથા સિવિલમાં આવતા લોકો માટે કુલર લગાવાયા ચાલુ સિઝનમાં ગુજરાતમાં સૌથી વધુ ગરમી હિંમતનગર શહેરમાં નોંધાઈ છે ત્યારે કાળજાળ ગરમીથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સંબંધો પરેશાન થતા હતા જેને લઈને હિંમતનગર સિવિલ હોસ્પિટલ દ્વારા એક આવકાર્ય નિર્ણય લેવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલમાંથી બપોરે એક કલાકે મળતી વિગતો અનુસાર હોસ્પિટલમાં હવે દર્દીઓ તથા તેમના સગાઓ માટે હોસ્પિટલ ઓથોરિટી દ્વારા 30 એર કુલર લગાવવામાં આવ્યા છે જેના કારણે આકરી ગરમીમાં તેઓ રાહત મેળવી શકે
રિપોર્ટર.. જાકિર હુસેન મેમણ..હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.