બોટાદ જિલ્લામાં આચાર સંહિતાનો અમલ થતા વિવિધ પક્ષ નાં હોડિંગ દૂર કર્યા
બોટાદ જિલ્લામાં આચાર સંહિતાનો અમલ થતા વિવિધ પક્ષ નાં હોડિંગ દૂર કર્યા
ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં ૧ ડિસેમ્બર અને ૫ ડિસેમ્બરે એમ બે તબક્કામાં ચુંટણી યોજાવાની છે અને ૮ ડિસેમ્બરે પરીણામ છે ત્યારે રાજયમાં આજથી આચારસંહિતા લાગુ પડી ગઈ છે. જેના ભાગરૂપે બોટાદ શહેરમાં આજથી આચારસંહિતા ની અમલવારી શરૂ કરવામાં આવી છે. બોટાદ શહેરમા વિવિધ રાજકીય પક્ષોના, નેતાઓના લગાવેલા હેડિગો, પોસ્ટરો તેમજ દિવાલ પર દોરેલા ચિત્રોને બોટાદ નગરપાલિકા દ્વારા હટાવવા ની કામગીરી હાથ ધરી છે અને આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ થયો.
Report by Nikul Dabhi
9016415762
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.