વિસાવદર મા વિશ્વહિન્દૂ પરિસદ તેમજ બજરંગ દળદ્વારા જીવાપરા સ્થિત હનુમાન મન્દિર ખાતેશસ્ત્રપૂજન કરવામાં આવ્યું - At This Time

વિસાવદર મા વિશ્વહિન્દૂ પરિસદ તેમજ બજરંગ દળદ્વારા જીવાપરા સ્થિત હનુમાન મન્દિર ખાતેશસ્ત્રપૂજન કરવામાં આવ્યું


વિસાવદર મા વિશ્વહિન્દૂ પરિસદ તેમજ બજરંગ દળદ્વારા જીવાપરા સ્થિત હનુમાન મન્દિર ખાતેશસ્ત્રપૂજન કરવામાં આવ્યું

વિજયદશમીનો પર્વ એટલે માતાજીના નવલા નોરતાના અંતે દેવી શક્તિની પૂજા અર્ચનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી શસ્ત્રપૂજાનની પરંપરા ચાલી આવે છે અનેક પરંપરાઓ અને ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે દિવસ દરમિયાન રાજા રજવાડાઓ સમયથી ચાલી આવતી શસ્ત્રપૂજનની પરંપરા પ્રમાણે વિસાવદર મા પણ વિશ્વ હિન્દૂપરિસદ અને બજરંગદળ દ્વારા વિસાવદર ના જીવાપરા સ્થિત બજરંગ મન્દિરે શસ્ત્ર પૂજન નો કાર્યકર્મ રાખેલ હતો શાત્રીજી કાનભાઈ એ શસ્ત્રપૂજનની પૂજા કરાવી હતી આ શસ્ત્રોની પૂજા કરી માતાજીને પ્રાર્થના કરાઈ હતી. આમ શસ્ત્રપૂજન થકી સદેવ શસ્ત્રો સુરક્ષા કાજે મુસીબતો સામે લડવા ઉપયોગી બની અને શક્તિ પ્રદાનકરે તેવા આશિષ માંગવામાં આવ્યા હતાઆતકે વિશ્વહિન્દૂ પરિસદ ના જિલ્લા પ્રમુખ હરિભાઈ સાવલિયા તેમજ અરવિંદ ગોંડલીયાવિશ્વ હિન્દૂ પરિસદ ના તાલુકા પ્રમુખ દિવ્યેશ વીકમાં બજરંગ દળના કુણાલવીકમાં ગિરીશ બડેલીયા સહિત નાબહોળી સઁખ્યા મા યુવાનો પોત પોતાના શસ્ત્ર લઈને પૂજનમા ઉપસ્થિત રહેલ હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.