વિસાવદર પંથકના ચકચારી કેસમાંઆરોપી ને 4વર્ષ ની સજા સજાએપિપી માઢક સાહેબ ની ધારદાર દલીલ - At This Time

વિસાવદર પંથકના ચકચારી કેસમાંઆરોપી ને 4વર્ષ ની સજા સજાએપિપી માઢક સાહેબ ની ધારદાર દલીલ


વિસાવદર પંથકના ચકચારી કેસમાંસજા,,,,,
મૂળ ફરિયાદીના એડવોકેટ તરીકે મંજૂર એસ ગાહા રોકાયેલા આ કામે ફરિરયાદપક્ષના કસની ટકમાં હકીકત એવી છે ક, આરોપીએ તા.૦૨-૦૯૨૦૨૧ ના રોજ સાંજના નવેક વાગ્યાના અરસામાં શોભાવડલા (લશ્કર) ગામે ફરિરયાદી/ભોગબનનાર પોતાના ઘરના ડેલા પાસે એકલી ઉભી હોય ત્યાર આરોપી ફરિરયાદી/ભોગબનનાર સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં, ફરિરયાદી ભોગબનનારનો હાથ પકડી લઇ, ફરિરયાદી/ભોગબનનારને તેના ઘરની પાછળના ખુલ્લા પ્લોટમાં લઇ જઇ, ફરિરયાદી/ભોગબનનારની છાતીમાં હાથ નાખી, ફરિરયાદી/ ભોગબનનારના કપડા કાઢવાની કોશીષ કરી, ફરિરયાદી/ભોગબનનાર સાથે બળજબરી કરવાની કોશીષ કરી, ફરિરયાદી/ભોગબનનારની છેડતી કરી, ફરિરયાદી/ ભોગબનનારના જમણા હાથમાં સામાન્ય ઇજા કરી ભારતીય દંડ સંરિહતાની કલમ ૩૫૪ (ખ), ૩૨૩ તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૮, ૧૮ મુજબની ફરિરયાદ દાખલ થયેલ છે. આમ, આ કામના આરોપી જ એક પૂખ્ત વયના વ્યસ્મિક્ત છે અને ઘટના સમયે દરક બાબતની પુરતી સમજદારી અને શસ્મિક્ત ધરાવતી ૨૩ વષની ઉમર ધરાવતા હતા, તેઓ પોતે આ કામના ભોગ બનનાર જ સગીર વયની હોવાનું જાણતા તથા માનતા હોવા છતાં તેણે આ કામના ભોગ બનનાર ક જ સગીર વયની, બાળ માનસ ધરાવતી બાળકી ઉપર બદઇરાદે જાતીય હમલો કરીને ભારતીય દંડ સંરિહતાની કલમ ૩૨૩, ૩૫૪ (બી) તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અસ્મિધસ્મિનયમ, ૨૦૧૨ ની કલમ ૮ અને ૧૮ મુજબનો સ્મિશક્ષાને પાત્ર ગુનો કરલ હોવાની હસ્મિકકતો સ્મિનઃશંકપણે પુરવાર કરવામાં સફળ થયેલા હોય, સજા હકમ કરવામાં આવે છે આ કામના આરોપી જતીન હસમુખભાઇ ખાંભુ રહે. શોભાવડલા (લશ્કર), તા.વિસાવદર , જી.જનાગઢ નાને ફોજદારી કાયરીતી સંરિહતાની કલમ ૨૩૫ (૨) અન્વયે ભારતીય દંડ સંરિહતાની કલમ ૩૨૩, ૩૫૪ (બી) તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અસ્મિધસ્મિનયમ, ૨૦૧૨ ની કલમ ૮ અને ૧૮ મુજબના સ ્ મ િશક્ષાને પાત્ર ગુનામાં તકસીરવાન ઠરાવવામાં આવે છે સજાનો હકમ આ કામના આરોપી જતીન હસમુખભાઇ ખાંભુ રહે.શોભાવડલા (લશ્કર) તા.વિસાવદર , જી.જનાગઢ નાને ફોજદારી કાયરીતી સંરિહતાની કલમ ૨૩૫ (૨) અન્વયે પોક્સો એક્ટની કલમ ૮ અને ૧૮ તથા ભારતીય દંડ સંરિહતાની કલમ ૩૫૪ (બી), ૩૨૩ મુજબના સ્મિશક્ષાને પાત્ર ગુનાઓમાં તકસીરવાન ઠરાવી નીચે મુજબની સજા તથા દંડનો હકમ કરવામાં આવે છે. આ કામના આરોપીને પોક્સો એકટ, ૨૦૧૨ ની કલમ ૮ અને ૧૮ ને સયુકત રીતે વાંચતા મુજબના ગુના બદલ ૪ (ચાર) વષની સખ્ત (Rigorous )Imprisonment કદની સજા અને રૂા.૧૦,૦૦૦/- (અંક રૂતિપયા દસ હજાર) નો દંડ ફરમાવવામાં આવે છે. જો આરોપી દંડની રકમ ભરવામાં કસુર કર તો વધુ ૬ (છ) માસની સાદી કસની સજાનો હકમ કરવામાં આવે છે. આ કામના આરોપીને ભારતીય દંડ સંરિહતાની કલમ ૩૫૪ (બી) મુજબના ગુના બદલ ૩ (ત્રણ) વષની સખત કદની સજા અને રૂા.૩,૦૦૦/- (અંક રૂતિપયા ત્રણ હજાર) નો દંડ ફરમાવવામાં આવે છે. જો આરોપી દંડની રકમ ભરવામાં કસુર કર તો વધુ ૩ (ત્રણ) માસની સાદી કદની સજાનો હકમ કરવામાં આવે છે. આ કામના આરોપીને ભારતીય દંડ સંરિહતાની કલમ ૩૨૩ મુજબના ગુના બદલ ૨ (બે) માસની સખત કદની સજા અને રૂા.૫૦૦/- (અંક રૂતિપયા પાંચસો પુરા) નો દંડ ફરમાવવામાં આવે છે. જો આરોપી દંડની રકમ ભરવામાં કસુર કર તો વધુ સાત રિદવસની સાદી કદની સજાનો હકમ કરવામાં આવે છેઆ કામના ભોગ બનનાર સગીર વયની બાળા ઉપર ગંભીર પ્રકારનો જાતીય હમલો થયા અંગે ફરિરયાદ પક્ષ તરફથી સમથનકારી પુરાવો રજ થયેલ છે. જથી ભારતીય કાયરીતી સંરિહતાની કલમ ૩૫૭ (એ) તથા પોક્સો એક્ટની કલમ ૩૩ (૮) તથા પોક્સો રૂલ્સ ૯ મુજબ તેમજ ગુજરાત સ્મિવકટીમ કોમ્પેનસેશન કીમ-૨૦૧૯ અન્વયે, સગીર વયની ભોગ બનનાર બાળાને તેણે ભોગવેલ માનસીક યાતના સબંધે યોગ્ય વળતર આપવું જરૂરી અને ન્યાયી જણાય છે. જથી સગીર વયની ભોગ બનનારને વળતર પેટ રૂા.૧,૦૦,૦૦૦/- (અંક રૂતિપયા એક લાખ પુરા) ચુકવી આપવાનો આદેશ કરવામાં આવે છે.

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.