*નવરાત્રી દરમિયાન ઠેર ઠેર નવરાત્રી નું આયોજન કરવામાં આવે છે ત્યારે પોરબંદર* *જિલ્લા ના વિસાવાડા ગામે દર વર્ષે વિંજાત ભક્ત ગરબી મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન* *કરવામાં આવ છે જેમાં છઠ્ઠા નોરતા ના દિવસે અલગ આયોજન કરવામાં આવ્યુ હતું* *જેમાં મહેર ના પરંપરાગત પહેરવેશ માં ગરબા ની રમજટ બોલાવી હતી તેમાં ભાઈઓ તથા બહેનો એ મહેર સમાજ ના ટ્રેડિશનલ ડ્રેસ માં રાસડા તથા ભાઈ ઓ એ મણિયારો રાસ રજૂ્ કર્યા હતા.* *તથા* *વિંઝાત ભક્ત રાસ ગૃપની બેહનો દ્વારા ઢાલ તલવાર નો અદ્ભુત રાસ રજુ કરવામા આવ્યો હતો* *વિસાવાડા તથા આજુ બાજુ ના ગામના ગ્રામજનો મોટી સંખ્યા માં વિસાવાડ મા નવરાત્રી નિહાળવા ઉમટી પડ્યા હતા.*
*નવરાત્રી દરમિયાન ઠેર ઠેર નવરાત્રી નું આયોજન કરવામાં આવે છે ત્યારે પોરબંદર* *જિલ્લા ના વિસાવાડા ગામે દર વર્ષે વિંજાત ભક્ત ગરબી મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન* *કરવામાં આવ છે જેમાં છઠ્ઠા નોરતા ના દિવસે અલગ આયોજન કરવામાં આવ્યુ હતું* *જેમાં મહેર ના પરંપરાગત પહેરવેશ માં ગરબા ની રમજટ બોલાવી હતી તેમાં ભાઈઓ તથા બહેનો એ મહેર સમાજ ના ટ્રેડિશનલ ડ્રેસ માં રાસડા તથા ભાઈ ઓ એ મણિયારો રાસ રજૂ્ કર્યા હતા.* *તથા* *વિંઝાત ભક્ત રાસ ગૃપની બેહનો દ્વારા ઢાલ તલવાર નો અદ્ભુત રાસ રજુ કરવામા આવ્યો હતો*
*વિસાવાડા તથા આજુ બાજુ ના ગામના ગ્રામજનો મોટી સંખ્યા માં વિસાવાડ મા નવરાત્રી નિહાળવા ઉમટી પડ્યા હતા.*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.