કોડીનાર આદપોકાર ગામે વીજ શોક લાગતા દીપડાનું મૃત્યુ
કોડીનાર તાલુકાના આદપુર ગામે એક ઝાડ ઉપર સડેલી દીપડાને અચાનક વીજ શોક લગતા તેનું મોત ની પજ્યું હતું ફોરેસ્ટ વિભાગ દ્વારા 55 ફૂટ ઉંચાઈ પર લટકાતા મૃત દેને નીચે ઉતારી કાર્યવાહી કરી હતી
કોડીનાર તાલુકાના આદપોકાર ગામે સાંજના સમયે ખેડૂત જીગ્નેશભાઈ કેસુભાઈ મોરી જેવો તેમની વાડીએથી ઘરે જતા
કોડીનાર થી આલીદર જતા રોડની સાઈડમાં લઘુસંકા કરવા જતા તેમને કંઈક મળેલની દુર્ગન આવતા તેમને આજુબાજુમાં જોતા તેમને બાજુમાં આવેલ કાશીદાના ઝાડ ઉપર એક વન્યપ્રાણી દીપડી લટકેલ હાલતમાં જોવા મળતા તેઓએ આ વાત બાબતની જાણ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર ગોપાલસિંહ રાઠોડ ને કરતા તેઓ દ્વારા પોતાના ફોરેસ્ટ ટીમ સાથે સ્થળ ઉપર આવી અને જોતા આ વન્ય પ્રાણીને ઝાડ ઉપરથી પસાર થતાં જીવંત વીજ વાયરના સંપર્ક આવી જતા આ વન્યપ્રાણી દીપડી માદા ઉપર 6વર્ષનું અકસ્માતે મૃત્યુ થયું હોય તેવું પ્રાથમિક જાણવા આવતા આ બાબતની જાણ તેઓ જામવાળા આરએફઓ ને જાણ કરતા તેમની ટીમ દ્વારા 55 ફૂટની ઊંચાઈ પર લટકાતા માદા દીપડાની મુદ્દે ને નીચે ઉતારી જરૂરી કાર્યવાહી કરી
રીપોર્ટર ભરતસિંહ દાહિમા
7777963158
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.