લુણાવાડા કોરોના એ ફરી માથું ઉચક્યું - At This Time

લુણાવાડા કોરોના એ ફરી માથું ઉચક્યું


લુણાવાડા કોરોના એ ફરી માથું ઉચક્યું

લુણાવાડા ની એસ કે હાઇસ્કૂલ ની બે વિદ્યાર્થિની ઓ સહિત અન્ય એક કેસ પોઝિટિવ આવ્યો

એસ કે હાઇસ્કૂલ ની બે વિદ્યાર્થી ની ઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું

આરોગ્ય વિભાગ દ્વારા એસ કે હાઇસ્કૂલ ના તમામ વિદ્યાર્થી ઓ નું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

કોરોના એ ફરી માથું ઉંચકતા લોકો માં ફેલાયો ભય

આરોગ્ય વિભાગ દ્વારા લોકો ને સતર્ક રહેવા અને માસ્ક ફરિજયાત પહેરવા વિનંતી.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.