નાસતા ફરતા આરોપીઓને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કઠાછલા ગામેથી ઝડપી પાડયો - At This Time

નાસતા ફરતા આરોપીઓને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કઠાછલા ગામેથી ઝડપી પાડયો


આમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે મળલે સુચનાઓ આધારે મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાંચ ના પોલીસ જવાનો જયારે પેટ્રોલિંગમા હતા તે સમય દરમિયાન અંગત રાહે બાતમી મળી હતી કે કોઠંબા પોલીસ મથકે નોંધાયેલ ગુનાનો આરોપીઓ હાલ કડાછલા બસ સ્ટેન્ડ ખાતે આવેલ છે આમ બાતમીના આધારે પોલીસના માણસોએ નાસતા ફરતા આરોપીઓને કડાછલા ખાતેથી ઝડપી પાડયો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.