ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં બોડીદર ગામનાં વ્યક્તિનું રસ્તા ઉપર પાકીટ ખોવાયેલુ છે જે લોકો ને મળે તે લોકો આ ભાઈનો સંપર્ક કરે
તા:27 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામનાં (સુથાર પરીવાર)નાં વ્યક્તિનું પાકીટ રસ્તા ઉપર ખોવાયેલું છે જે લોકો કોડીનાર એમનાં કામ અર્થે કોડીનાર ગયેલ હતાં જ્યારે આ પાકીટ(કોડીનાર થી અંબુજા રોડ અથવા વિઠલપુર ભિયાળ રસ્તા ઉપર) એમનાં ખીચા માંથી પડી ગયેલ છે જે લોકોને મળે તે લોકો આ નામ:સુરાભાઇ પરમાર મોં:9726786602 અને નામ:સાઞરભાઇ પરમાર મોં:92650007623 આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને એમને પરત પહોંચાડે એવી એક વિનંતી કરેલ છે આ પાકીટની અંદર એમનાં જરૂરી ડોક્યુમેન્ટ (1)આધાર કાર્ડ(2)ચૂંટણી કાર્ડ (3)પાનકાર્ડ(4)ગાડીની ત્રણ આરસીબુક(5)લાઇસન્સ જેવી કીમતી વસ્તુનાં ડોક્યુમેન્ટ હોય જે કાઢવાં માટે આ પરિવારને ઘણી મુશ્કેલી ઉભી થતી હોય છે તો જે લોકોને મળેએ લોકો આ ભાઇને મદદ કરે અને એમનાં પરીવાર સુધી પહોંચાડી આ નંબર ઉપર સંપર્ક કરી અને સહાય કરવામાં મદદ કરશે તો જેમને મળશે એમને એમનું ઋણ બદલો ચૂકવવામાં આવશે એમનો ધન્યવાદ આભાર માનવામાં આવશે (શિર જુકાને વાલો કો સન્માન હી મિલતા હૈ જય હિન્દ જય ભારત)
પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
8780138711
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.