ભેસાણ ના રાણપુર ગૌવ સમાજ ખાતે તાલુકા કક્ષા નું પશુ શિબિર નું કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ ના ભેસાણ ના રાણપુર ગૌવ સમાજ ખાતે તાલુકા કક્ષા નું પશુ શિબિર નું કાર્યક્રમ યોજાયો ભેસાણ ના રાણપુર ની ગૌવ સમાજ ની વાડી ખાતે આજે પશુપાલન વિભાગ ગાંધીનગર અને જૂનાગઢ પસુ પાલન જિલ્લા પંચાયત વિભાગ અને ભેસાણ તાલુકા પશુ પાલન ચિકિત્સાલય દ્વારા આજે એક શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેના મુખ્ય અધ્યક્ષ તરીકે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ પતિ અને સાવજ ડેરી ના ડિરેક્ટર શ્રી દિનેશ ભાઈ ખટારીયા તેમજ ઉદ્ઘાટક શ્રી લાભુ બેન ગુજરાતી ચેરમેન icdcs તેમજ જિલ્લા પંચાયત સદસ્ય કુમાર ભાઈ બસિયા તેમજ ભેસાણ તાલુકા પંચાયત ના નવ નિયુક્ત પ્રમુખ હીના બેન સાવલિયા તેમજ જિલ્લા કોસા આધ્યક્ષ પ્રવીણ વાધેલા તેમજ તાલુકા પંચાયતના સદસ્ય ગાંડું ભાઈ કથીરીયા તેમજ પશુ પાલન વિભાગ માંથી જૂનાગઢ જિલ્લા પંચાતના ના પશુપાલન વિભાગ ના મદદનીશ પશુપાલન નિયામક શ્રી ડૉ.ડી. ડી. પાનેરા સાહેબ તેમજ જિલ્લાના પશુપાલન અધિકારી ડો. ઉમરેટીયા સાહેબ તેમજ નાયબ પશુપાલન નિયામક ડો. સી. જી. રાંક તેમજ ડૉ. બી. પી. સિંગા ડા તેમજ ભેસાણ તાલુકા ના પશુ પાલન અધિકારી શ્રી ડો. બી. આર. વઘાસિયા તેમજ વડાલ ના ડો. એમ. જી. ચોથાની તેમજ વિસાવદર ના ડો. એમ. કે. દેત્રોજા સહિત ની જિલ્લા ની પશુપાલન ની ટીમ તેમજ ભેસાણ ની પશુ પાલન ની ટીમ હાજર રહ્યા હતા જેમાં મોટી સંખ્યા માં પશુ ધારક હાજર રહ્યા હતા જેમાં મોટા પ્રમાણ માં મહિલા ઓ જોવા મળી હતી આ સિબિર મા સાવજ ડેરી ના ડિરેક્ટર દિનેશભાઈ ખટારિયા અને ડો. પાનેરા સાહેબ દ્વારા માહિતી આપવામાં આવી હતી પશુ ધન થી મહિલા ઓ પગ ભર કેવીરીતે થઈ શકે અને પશુ ધન અને ખેતી તરફ મહિલા ઓ વડે તે દિશામાં ધિયાંન દોર્યું હતું અને પુરુષો અને મહિલા ઓ વેસન અને ફેશન થી દુર રહે અને પશુ પાલન માં દૂધ નું ઉત્પાદન કઈ રીતે વધી શકે તેવું ધિયાંન દોર્યું હતું મહિલાઓ દૂધ મંડળી બનાવે તેમાં તેઓ નો પૂરો સાથ અને સહકાર રેસે અને ડો. પાનેરા સાહેબ દ્વારા પશુપાલકો ને મળતા સરકાર શ્રી ના લાભો વિશે તેમજ કોઈપશુ બીમાર થાય કે પછી અન્ય કો સમસ્યા નીવા કરણ કેવીરીતે લાવવું અને પશુ નું આરોગ્ય તેમજ પશુ ની માવજત તેમજ પશુ નું આહાર તેમજ ગુજરાત સરકાર દ્વારા મળતા પશુ પાલન ધારકો ના લાભ વિશે વિશે માહિતી આપી હતી રિપોર્ટ... કાસમ હોથી.. ભેસાણ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.