મહિસાગર : કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ. મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર ખાતે મતદાર જાગૃતિ નાં ભાગ રૂપે રેલી નું આયોજન કરવામાં આવ્યું. - At This Time

મહિસાગર : કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ. મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર ખાતે મતદાર જાગૃતિ નાં ભાગ રૂપે રેલી નું આયોજન કરવામાં આવ્યું.


આજ રોજ મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ. મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર ખાતે મતદાર જાગૃતિ અભિયાન નાં ભાગ રૂપે રેલી નું આયોજન કરવામાં આવ્યું,

કડાણા તાલુકામાં મુનપુર ખાતે આવેલ શ્રી યુ. એચ ભટ્ટ મેમોરિયલ હાઇસ્કૂલ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન નાં ભાગ રૂપે રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને મત આપવાની યોગ્યતા ધરાવતા દરેક નાગરીકે પોતાના મતવિસ્તારના યોગ્ય ઉમેદવારને સમય આવ્યે ( કોઈ પણ ચૂંટણી સમયે ) પોતાનો મત આપવાનો અધિકાર આપવામાં આવેલ છે તે અધિકાર નો ઉપયોગ કરવાની વિવિધ સૂત્રોચ્ચાર દ્વારા મુનપુર ગામ માં રેલી સ્વરૂપે જઈ વિદ્યાર્થિઓ દ્વારા અપિલ કરવામાં આવી હતી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.