વીંછિયા તાલુકાના લાલાવદર ગામ નજીક ગાંજાનો જથ્થો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય SOG - At This Time

વીંછિયા તાલુકાના લાલાવદર ગામ નજીક ગાંજાનો જથ્થો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય SOG


વીંછિયા તાલુકાના લાલાવદર ગામ નજીક ગાંજાનો જથ્થો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય SOG

૭૫,૫૦૦ના મુદામાલ સાથે ઈમ્તિયાઝ ઉર્ફે લાલો ઇબ્રાહીમભાઇ અને નવાઝ ઉર્ફે લાંબો ઈરફાનભાઇ ડોઢીયા રહીશ બને ગોંડલ અને એક્ટિવા મોટરસાયકલ GJ03MF6906 સહિત ઝડપ્યા.

રિપોર્ટ વિજય ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.