બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું
વિકાસપથ પર અગ્રેસર ભારત એ જ સંકલ્પ
આત્મા ના BTM Shakil ભાઈએ આત્મા પ્રોજેકટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી તાલીમ jetoli ગામ માં આપવામાં આવી
યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ લોકોને આ યોજનાઓની જાણકારી મળી રહે તેવા આશય સાથે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" ગામેગામ ફરી રહી છે. જે અંતર્ગત બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામે આવી પહોંચી હતી અને સમગ્ર ગ્રામજનો વતી સરપંચ શ્રી દીપકભાઈ પંચાલ સ્વાગત કર્યું હતું અને ગામની હાઈ સ્કુલ ની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના મુખ્ય મહેમાન શ્રી ઓ બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ મહીસાગર જિલ્લાના કલેકટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ બાલાસિનોર ના પ્રાંત અધિકારી સાહેબ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઇન્ચાર્જ અજમેલસિંહ મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુ સિંહ જે સોલંકી જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન ઠાકોર પાંડવા જિલ્લા પંચાયત ના સભ્ય પારુલ બેન ચૌહાણ મહીસાગર જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી ના પ્રતિનિધિ પરસોતમભાઈ ઠાકોર બાલાસિનોર તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ કાંતિભાઈ ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા ઉદેસિંહ ચૌહાણ પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય ચંદ્રસિંહ પરમાર મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ પૂર્વ સરપંચ જાલુભાઈ પૂર્વ સરપંચ અનિલભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી વિસ્તરણ અધિકારી શ્રી આત્મા પ્રોજેક્ટ ની ટીમ ખેતીવાડી ની ટીમ તલાટી કમ મંત્રી શ્રી ગામના વડીલો વરિષ્ઠ આગેવાનો ભાઈઓ બહેનો અને સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
*આવો આપણે સૌ સાથે મળીને ગામનો વિકાસ કરીએ* : *સરપંચ દીપકભાઈ પંચાલ*
*રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર*
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.