બોટાદ ટાઉન વિસ્તારમાંથી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ SDM બરવાળાનાઓના હદપારી હુકમનો ભંગ કરેલ ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી વિભાગીય પોલીસ અધિકારી બોટાદ ટીમ - At This Time

બોટાદ ટાઉન વિસ્તારમાંથી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ SDM બરવાળાનાઓના હદપારી હુકમનો ભંગ કરેલ ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી વિભાગીય પોલીસ અધિકારી બોટાદ ટીમ


બોટાદ ટાઉન વિસ્તારમાંથી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ SDM બરવાળાનાઓના હદપારી હુકમનો ભંગ કરેલ ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી વિભાગીય પોલીસ અધિકારી બોટાદ ટીમ

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા સાહેબ નાઓ દ્વારા જીલ્લાના તડીપાર કરેલ ઈસમોને ચેક કરી કોઇ મળી આવે તે અંગે તમામ અધિકારી નાઓને સૂચના કરવામાં આવેલ હોય જે અન્વયે વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ સવલ સાહેબના માર્ગદર્શન હેઠળ વિભાગીય પોલીસ અધીકારીની કચેરીનાઓની ટીમના આપો.કો સહદેવસિંહ ફતેસિંહ ડોડીયા. બ.નં.૭૬૯ તથા આ.હે.કો ભગીરથસિંહ ધનશ્યામસિંહ જાડેજા બ.નં.૯૨ તથા બોટાદ ગ્રામ્ય પો.સ્ટેના અ.હે.કો મહેશભાઈ સી.બાવળિયા સાથે ખાનગી રાહે મળેલ હકીકત આધારે તા.૦૮/૦૨/૨૦૨૪ ના રોજ ક.૧૮/૦૦ વાગે રાણપુર પો.સ્ટે ખાતેના આરોપી નામે ઈન્દ્રજીતભાઇ બાબભાઇ ખાચર ઉ.વ.૨૯ રહે.અળવ ગામ દરબાર શેરી તા.રાણપુર જી.બોટાદનાઓને બોટાદ પાળિયાદ રોડ,મોગલ કુપા હોટલની પાછળ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ બરવાળાનાઓના હદપારી હુકમ નં.હદપ/રજી.નં.૨૫/૨૦૨૩ તા.૧૮/૦૧/૨૦૨૪ ના રોજ ભંગ કરેલ અને તેની હાજરી બાબતે કોઇ સંતોષકારક ખુલાસો નહી કરતા આરોપી વિરુધ્ધમા બોટાદ પો.સ્ટે ખાતે જી.પી.એક્ટ ૧૪૨ મુજબ ગુનો રજી.કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.