વટામણ ૧૦૮ ટીમ દ્વારા જોખમી સર્ગભાની એમ્બ્યુલન્સ જ સફળ પ્રસુતિ કરાવી
ધોળકા તાલુકાના મોટીબોરૂ ગામ ના ૨૫ વર્ષની સગર્ભા મહિલાને અસહ્ય પ્રસવ પીડા થતા ૧૦૮ ટીમને જાણ કરવામાં આવી હતી. વટામણ ખાતે કાર્યરત ૧૦૮ વાનના ઈ.એમ.ટી. હિંમત ચાવઙા અને પાયલોટ પ્રધ્યુમનસિંહ ધુમ્મડ તાત્કાલિક સ્થળ પર પહોંચી સગર્ભા મહિલાની સ્થિતિ જોતા સગર્ભા ને અસહ્ય પીડા નો દુખાવો હતો રસ્તા મા જ પ્રસુતિ કરાવવી પડે તેવું લાગતા ઈએમટી અને પાયલોટ દ્વારા એમ્બ્યુલન્સ પર જ પ્રસુતિ કરાવવામાં આવી હતી ત્યારબાદ પ્રસુતાને અને તેના નવજાત શિશુને નજીક પી.એચ.સી. વટામણ લઈ ગયા હતા ખાતે લઈ જવામાં આવ્યા હતા આમ નાજુક પરિસ્થિતિમાં પણ ૧૦૮ ની ટીમ દ્વારા વિનામૂલ્યે પ્રસુતિ થતા ઘણા પરિવારોના નાણા વેડફાતા બચી જાય છે
રીપોર્ટર. મુકેશ ધલવાણીયા
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.