બાવળા તાલુકાના મીઠાપુરમાં કાદવ કિચડ થતા ગ્રામજનો ત્રાહિમામ
બાવળા તાલુકાના મીઠાપુર ગામ માંથી હાઇવે પર જવાના ના રસ્તા પર કાદવ કીચડ થતા લોકો ને ભારે હાલાકી ગ્રામજનો ને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કાદવ કિચડના ખાબોચીયા ભરેલા છે જેના કારણે માંખી મરછર ઉપદ્રવ વધી જવા પામ્યો છે રોગચાળો વકરવા ની દહેશત ખેતરમાં અવરજવર અને ઢોર માટે ધાસ લાવવા અપટાઉન કરતા ૫૦ ટકા વસ્તી દૈનિક ધોરણે રસ્તાનો ઉપયોગ કરે છે આ સમસ્યા વર્ષો થી છે આ સમસ્યાને લઈ સાણંદ બાવળાના ધારાસભ્યને લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી આ રસ્તાનો ઉપયોગ
આ રસ્તા પર કાદવકીચડ હોવાથી ત્રણ કીમી ફરીને જવા માટે મજબુર બન્યા છે
કાયમી ધોરણે સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ કરી
રીપોર્ટર. મુકેશ ધલવાણીયા
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.