આધોઈ કન્યા પ્રાથમિક શાળા ખાતે હેલ્ધી ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
તારીખ 27/ 3 /2025 ના રોજ શ્રી આધોઈ કન્યા પ્રાથમિક શાળા માં હેલ્ધી ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનો અને શાળાના સ્ટાફ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આમંત્રિત મહેમાનોમા RKSK adolescence કાઉન્સિલર કિરણકુમાર ,CMTC ના ન્યુટ્રિશિયન દક્ષાબેન , C H O કાજલબેન, આંગણવાડી કાર્યકરો શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને હેલ્ધી ફૂડ નું જીવનમાં મહત્વ સમજાવવાના ખૂબ જ સુંદર વક્તવ્ય આપેલું તેમ જ વિવિધ ગેમ રમાડીને પણ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શાળાના બાળકો હેલ્થી ફૂટ રેસીપી બનાવી લાવેલા .જેમાં 65 જેટલા બાળકો જુદી જુદી હેલ્થ માટેની ડીસો બનાવી હતી કાર્યક્રમમાં ભાગ લીધેલા બાળકો દ્વારા તેનું મહત્વ અને તે બનાવવાની રીત વિશે પણ ચર્ચા દ્વારા માહિતી આપવામાં આવેલ છેલ્લે સમાપન વિધિમાં આમંત્રિત મહેમાનો અને બાળકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે
