વડનગર તાલુકા આરોગ્ય વિભાગ ના વહીવટી તંત્ર દ્વારા વેપારી ને નોટિસ ફટકારી
વડનગર ખાતે THO શ્રી ડૉ. .સી. .અેન કડિયા સાહેબ,TMPHS લક્ષ્મણભાઈ સાહેબ તેમજ MPHS વી.બી. પટેલ સાહેબ, અર્બન MPHW દ્વારા વડનગર પીઠોરી વિસ્તારના ભૂતવાડા વિભાગના મહોલ્લા નીમુલાકાત લીધી ત્યારે NVBDCP અંતર્ગત સુચનો, મચ્છર થી થતા ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગો અટકવાવા માર્ગદર્શન કરવામાં આવ્યું તેમજ MPHW દ્વારા ટેમિફોસ, Mosquito preventive માટે Fog card, લીંબડા નો ધુમાડો કરવામાં આવ્યો.બિન જરૂરી છત પર પડેલા પાત્રો નો નાશ કરવામાં આવ્યો, કુંડા, ટાયર, ડબ્બા માં ભરાયેલ પાણી નો નિકાલ કરી તે વેસ્ટ વસ્તુઓ નો નિકાલ કરવા જણાવ્યું...ભંગાર વાળા એક વેપારી ને ટાયર મા પાણી અને પોરા હોવા બાબતે નોટીસ ફટકારવામા આવી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.