શાખપુર ગ્રામ પંચાયત નું કામ પાંચ વર્ષ થી ટલ્લે ચડ્યું છે - At This Time

શાખપુર ગ્રામ પંચાયત નું કામ પાંચ વર્ષ થી ટલ્લે ચડ્યું છે


શાખપુર ગ્રામ પંચાયત નું કામ પાંચ વર્ષ થી ટલ્લે ચડ્યું છે

લાઠી તાલુકાના શાખપુર ગામે પંચાયત ઓફિસનું કામ છેલ્લા પાંચ વર્ષથી અધુરુ અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈપણ જાતનું પરિણામ આવેલ નથી શાખપુર ગામ હાલ ગ્રામ પંચાયત ઓફિસ જ નથી અને ગ્રામ પંચાયતની બોડી ને તલાટી કમ મંત્રી સાંસ્કૃતિક હોલમાં બેસીને ગ્રામ પંચાયત ચલાવે છે શાખપુર ગ્રામ પંચાયત કચેરી ના ટલ્લે ચડેલ કામ અંગે સ્થાનિક સરપંચ ની તાલુકા જિલ્લા થી લઈ રાજ્ય ના પંચાયત મંત્રી રજુઆત પછી પણ કોઈ નિર્ણય કરતો નથી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.