શાંતિપૂર્ણ રીતે મતદારોએ લોકશાહી ના પર્વ ની ઉજવણી કરી હતી - At This Time

શાંતિપૂર્ણ રીતે મતદારોએ લોકશાહી ના પર્વ ની ઉજવણી કરી હતી


ભચાઉ
ગાંધીધામ વિધાનસભા બેઠક પર ૪૭.૪૧ ટકા મતદાન થયું હતું ગામડા ઓ માં લોકો વહેલી સવારે જ મતદાન મથકો પર ઉત્સાહ સાથે જોવા મળ્યા હતા તેમજ જે પહેલી વખત મતદાન કરતાં હોય એવા મતદારો માં ભારે ઉત્સાહ જોવા મળી રહયો હતો ગાંધીધામ વિધાનસભાની બેઠક પર શાંતિ પૂર્ણ મતદાન થયું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.