કરાર આધારિત કર્મચારીઓ માટે નિર્ણય - At This Time

કરાર આધારિત કર્મચારીઓ માટે નિર્ણય


રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કરારના સમય દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો કર્મચારીના પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે. ફરજ દરમિયાન અવસાન થાય તો આશ્રિતોને રૂ. 14 લાખની સહાય મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.