રાજકોટ:- વાવડી વિસ્તારમાં પેટ્રોલ પંપમાં યુવકને મારમારી લૂંટ ચલાવનાર 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા.. - At This Time

રાજકોટ:- વાવડી વિસ્તારમાં પેટ્રોલ પંપમાં યુવકને મારમારી લૂંટ ચલાવનાર 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા..


રાજકોટ :- ગત તા. 5 ફેબ્રુઆરી 2025ના રોજ વાવડી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપમાં લૂંટારુ ટોળકી ત્રાટકી હતી. લૂંટારૂએ યુવકને બંધક બનાવી ઘાતક હથિયારોથી માર મારી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. આ લુંટના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. જે બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી પ્રતીક દતા, રાહુલ મીર અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર સહિત 3 શખ્સોની ધરપકડ કરી હતી


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image