સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રીના કોમી એકતા અને ભાઇચારાના માહોલ વચ્ચે તાજીયા પડમાં આવ્યા.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મોહરમનો તહેવાર ઇમામ હુસેનની યાદમાં મનાવવામાં આવે છે જેમાં કરબલામાં 72 લોકોની શહીદી માટેનો માતમ મનાવવામાં આવતો હોય છે ત્યારે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર ભરમાં મોહરમના તહેવારનો નવમા ચાંદ રાત્રિના સમયે તાજ્યના જુલુસ પ્રસ્થાન થતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ તાજીયાના જુલુસ રાત્રીના કોમી એકલાસ અને ભાઈચારાના માહોલ વચ્ચે પ્રસ્થાન થયા હતા ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં તેમજ વઢવાણ ખાતે તાજીયાના ઝુલુસ રાત્રિના શહેરના જાહેર માર્ગો ઉપર ફરી અને હાલમાં તાજીયાના જુલુસ રાત્રિના ફરમા આવ્યા હતા ત્યારે વઢવાણ ખાતે મકવાણા પરિવારની ડેલી હતી 150 વર્ષથી વધુ સમયથી મકવાણા પરિવારની ડેલી એથી ઝુલ ફીકાર નીકળે છે ત્યારબાદ વઢવાણમાં મુસ્લિમોના તાજીયા પ્રસ્થાન થાય છે આમ હિન્દુ મુસ્લિમની કોમી એકતા માટે વઢવાણ શહેર કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અને સમગ્ર હિન્દુ તેમજ મુસ્લિમો ભેગા મળી અને વઢવાણ શહેરમાં તાજીયાના તહેવાર ભાઈચારાને કોમી એકલાસના માહોલ વચ્ચે તાજીયાની ઉજવણી કરવામાં આવે છે ત્યાર સુરેન્દ્રનગર શહેરમાં મુસ્લિમોના અનેક વિસ્તારોમાંથી રાત્રિના ત્રાજિયા પ્રસ્થાન થયા હતા અને શહેરના વિવિધ માર્ગો ઉપર તાજીયાઓ પ્રસ્થાન થઈ અને રાત્રિના પડમાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં તાજીયાના ઝુલુસમાં રાત્રિના સમયે પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ પોલીસ બંદોબસ્ત અને કોમીએ ખલાસ અને ભાઈચારાના માહોલ વચ્ચે તાજીયાના જુલુસ સ્પર્મા આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.