વડોદરા કોર્પોરેશનએ સીલ કરેલ કોમ્પલેક્ષમાંથી ચોરી કરતો શખ્સ ઝડપાયો.
વડોદરા શહેરના ગોરવા ઉંડેરા રોડ ઉપર આવેલ કંકાવટી કોમ્પ્લેક્સ કોર્પોરેશનને સીલ કર્યા બાદ તેમાંના એસીની કોપરની પાઇપો અને ફાયર ફાયર પાઇપની નોઝલ ચોરીની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન આ ચીજ વસ્તુઓની ચોરી કરી જતા એક બાઈક સવાર રંગે હાથ ઝડપાઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.