દાહોદ શહેરમાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ. દાહોદ જિલ્લા ચુંટણી અધિકારી યોગેશ નિરગુડેએ સહપરિવાર સાથે મતદાન કર્યું. - At This Time

દાહોદ શહેરમાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ. દાહોદ જિલ્લા ચુંટણી અધિકારી યોગેશ નિરગુડેએ સહપરિવાર સાથે મતદાન કર્યું.


દાહોદ : લોકસભા સામાન્ય ચૂંટણીમાં આજે મતદાનના દિવસે પોતાનો અમૂલ્ય મત આપી દેશના ભવિષ્ય માટે પોતાનો ફાળો આપતાં જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ તમામ મતદારોને અપીલ કરી હતી કે, મે સહ પરિવાર વોટ કરીને મારી ફરજ બજાવી છે. તમે પણ આવો અને પોતાના પરિવાર સહિત મતદાન કરો અને લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવો.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image