બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને કરેલી આઈસીયુ એમ્બ્યુલન્સની માંગણીની સફળ રજૂઆત
(રિપોર્ટ અસરફ જાંગડ)
બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રી ને ડિનર સમયે બોટાદ જિલ્લામાં આઈસીયુ એમ્બ્યુલન્સની માંગણી કરવામાં આવી હતી તેની રજૂઆત સફળ થતાં ખાસ કિસ્સામાં ૨૪ કલાકમાં આઈસીયુ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી, બોટાદ જિલ્લા બન્યાને ૧૩ વર્ષ થયાં હોવા છતાં એક પણ સરકારી એમ્બ્યુલન્સ ન હતી. જે આઇસીયુ એમ્બ્યુલન્સ હતી તે પ્રાઇવેટ હતી જેના ભાડા ૨૪૦૦૦ રૂપિયા હોવાથી ગરીબ વર્ગ ને પોસાય તેમ ન્હતુ. આજે ધારાસભ્ય ના સફળ રજૂઆતથી બોટાદ જિલ્લા ની સોનાવાલા હોસ્પીટલ ને આઇસીયુ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
