મેંદરડાની સીમશાળા ખાતે વિશ્વ યોગ દિવસ અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવેલ - At This Time

મેંદરડાની સીમશાળા ખાતે વિશ્વ યોગ દિવસ અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવેલ


ભારત સરકાર ના યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર ( NYK) જુનાગઢ જિલ્લા કચેરી દ્વારા " વિશ્વ યોગ દિવસ" કાર્યક્રમ હેઠળ તમામ તાલુકાના સ્વયંસેવકો અને મંડળના આશરે 500 થી વધારે સભ્યોએ વિશ્વ યોગ દિવસ અભિયાન અંતર્ગત યોગ દ્વારા નિરોગી સ્વાસ્થ્ય તેમજ યોગ જાગૃતિ અંગે લોકો ને માહિતિ આપી આ દરમીયાન મેંદરડા તાલુકા સ્વયંસેવક વિકાસભાઈ બારીયા દ્વારા સીમશાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.