બોટાદ ની સબીહા હોસ્પિટલ ખાતે ફ્રી મેડિકલ નિદાન કેમ્પ યોજાયો.
બોટાદ ની સબીહા હોસ્પિટલ ખાતે ફ્રી મેડિકલ નિદાન કેમ્પ યોજાયો.
આજરોજ બોટાદની સબિહા હોસ્પિટલ અને સોલાર હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં ની શુક્લ તપાસ કરવામાં આવી હતી હૃદય રોગ ફેફસાની તકલીફ લોહીની નળીઓની તકલીફ વાંકી-ચૂકી કમર અને કમર તથા ગરદનના દુખાવો સાયટીકા હાડકા તથા સાંધાની તકલીફ મગજના રોગો લકવા આંચકીતેમજ માનસિક રોગ ના દર્દીઓને ફ્રીમાં તપાસ કરવામાં આવી હતી આ ફ્રી નિદાન કેમ્પમાં સોલાર હોસ્પિટલ ના ડોક્ટર દ્વારા આ ફ્રિ નિદાન કેમ્પની પેશન્ટની તપાસ કરવામાં આવી હતી ડોક્ટર તુષાર શર્મા, ડોક્ટર વિશાલ પટેલ, ડોક્ટર યાત્રી પટેલ, ડોક્ટર ધ્વનિત દેસાઈ વગેરે તેમજ સોલાર હોસ્પિટલ નો સ્ટાફ તથા સબિહા હોસ્પિટલ નો સ્ટાફ તેમજ સાબિહા હોસ્પિટલના મોલના પણ હાજર રહ્યા હતા તેમજ ડોક્ટરો હાજર રહ્યા હતા અંદાજિત 150 પેશન્ટ ની ફ્રીમાં તપાસ કરવામાં આવી હતી
રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.