બાબરા તાલુકા ભારતીય કિસાન સંધ નું વિવિધ માંગો સાથે મામલતદાર ને આવેદન પત્ર - At This Time

બાબરા તાલુકા ભારતીય કિસાન સંધ નું વિવિધ માંગો સાથે મામલતદાર ને આવેદન પત્ર


બાબરા તાલુકા ભારતીય કિસાન સંધ નું બાબરા મામલતદાર શ્રી  થ્રુ ગુજરાત સરકાર ના કૃષિ મંત્રી સમક્ષ વિવિધ માંગો ને લઈ આવેદન પત્ર પાઠવ્યું કપાસ ના ભાવો  ખેતી ને પાણી માટી રખડતા પશુ સહિત ની વિવિધ માંગો સાથે બાબરા મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવ્યું કપાસ ના ભાવ બે હજાર થી નીચે હરાજી નહી કરવા શિયાળુ પાક પાણી ની વધઘટ હોવા થી સૌની યોજના થી ચેકડેમ તળાવો સરોવરો ભરવા રોજ ભૂંડ રખડતા પશુ ઓથી ખેતી પાકો માં નુકશાન તેમજ રોડ અકસ્માત સર્જાય છે તેનો તાકીદે ઉકેલ કરવો ખેતી માટે તમામ નદી તળાવો ચેકડેમ માંથી ખેતર માં માટી નાખવા ઉપાડવા ની ખુલ્લી છૂટ આપવી કપાસ ના વાયદા બજારો ચાલુ કરવા કાયમી શરૂ રાખવા કપાસ તેમજ અન્ય ખેતી પાક માં આયાત ડ્યુટી વધારવી અને નિકાસ માં નાણાંકીય પ્રોત્સાહન આપવું જેવી અનેકો માંગો સાથે બાબરા તાલુકા ના ભારતીય કિસાન સંઘે ખૂબ મોટી ખેડૂતો ની ઉપસ્થિતિ માં મામલતદાર શ્રી બાબરા ને આવેદન પત્ર પાઠવી સરકાર વહેલી તકે અમારી માંગો યોગ્ય ઉકેલ લાવી તેવી માંગ કરતું આવેદન પત્ર પાઠવ્યું હતું જેની જાણ જિલ્લા ના તમામ માર્કેટયાર્ડ ના ચેરમેન સહિત ને રજૂઆતો કરી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.