જસદણમાં અત્યાધુનિક હોસ્પિટલ ડે કેર તેમજ તમામ સુવિધાઓ સાથે નાઇટ કેર યુનિટથી સજ્જ છે: વેલોસિટી હોસ્પિટલ
જસદણમાં અત્યાધુનિક હોસ્પિટલ ડે કેર તેમજ તમામ સુવિધાઓ સાથે નાઇટ કેર યુનિટથી સજ્જ છે: વેલોસિટી હોસ્પિટલ
✔️શ્વસનતંત્રના રોગો : જૂની શરદી, દમ, ( શ્વાસ, અસ્થમા) ઉધરસ, એલર્જી,સાયનસ ની તકલીફ
✔️સાંધાના રોગો :
સંધિવા, હાડકાના કેલ્શિયમની ઉણપ, કમરનો દુખાવો વગેરે
✔️અન્નમાર્ગના રોગો: અપચો, એસિડિટી, કબજિયાત, પેટ, આંતરડાના રોગો
✔️કિડનીના રોગો: પથરી નો દુખાવો, પથરી ચુક્ર, ચાંદા, કિડનીમાં ઇન્ફેક્શન જેવા રોગો
✔️ચામડીના રોગો: ખરજવું, ઓરી, વ્હાઇટહેડ્સ, સોરાયસીસ, હરસ, ફોલ્લીઓ, ખીલ, કટ, ફોલ્સ, વારંવાર ઉકળે વગેરે જેવા રોગો.
✔️બાળકોના સંપુર્ણ રોગ : કૃમિ, વિકાસની ખામી કફ, ઉધરસ, તાવ, તેમજ માનસિક નબળાઇ
✔️માનસિક રોગો : ડિપ્રેશન, માનસિક ચિંતા ગભરામણ જેવા રોગો
✔️અન્ય : ઓપરેશન પછીની તકલીફ અગવડતા, ક્રોનિક માથાનો જુનો દુખાવો, તેમજ વાળ ખરવા. ઓટોસ્કોપ દ્વારા કાન , નાક , ગળાની તપાસ. તેમજ દાઝી જવા અને અકસ્માત કે ઇજાઓ વખતે ટાંકા લેવાની સુવિધા.
🏥વેલોસિટી હોસ્પિટલ (બોટાદવાળા એન્ડ સન્સ)
ડૉ. વિરાજ ગોરવાડિયા (M.B.B.S.) જનરલ ફિઝિશિયન
🕕હોસ્પિટલનો સમય: સવારે 8-30 થી 1-00, બપોરે 3-30 થી 8-00.
☎️ઈમરજન્સી સારવાર: 7383500403
🌎બાયપાસ સર્કલ, આટકોટ રોડ, જસદણ-360050.
Advertisement By AT THIS TIME NEWS JASDAN
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.