જામનગર દલિત સમાજના પ્રમુખની વરણી
જામનગરમાં યુવા દલિત સમાજના દ્વારા ચેતનકુમાર વી.ભાંભીને યુવા દલિત સમાજના શહેર પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવેલ છે . આ નિમણુકને શહેર જીલ્લાના હોદેદારોએ સર્વાનુમતે સ્વીકારેલ છે , જામનગર શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેમજ સમાજના કોઇપણ પ્રશ્ન બાબતે હમેશા જાગૃત અને લડત આપતા ચેતનકુમાર વી.ભાંભી દલિત સમાજના યુવા આગેવાન તથા સમાજિક કાર્યકર છે તેઓની યુવા દલિત સમાજમાં શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કરેલછે , ચેતનકુમાર વી.ભાંભીને યુવા દલિત સમાજમાં શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કરતા શહેર તથા જીલ્લાના દલિત સમાજ તેમજ મિત્ર વર્તુળમાં ઉત્સાહની લાગણી ફેલાયેલી છે .
રિપોર્ટ વિજય બગડા જામજોધપુર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
