વિછીયામાં મેઇન બજારમાં પોસ્ટ ઓફિસ પાસે આવેલ રાજપરા પરિવારના માતાજીના મઢમાં ચોરીનો બનાવ - At This Time

વિછીયામાં મેઇન બજારમાં પોસ્ટ ઓફિસ પાસે આવેલ રાજપરા પરિવારના માતાજીના મઢમાં ચોરીનો બનાવ


વિછીયામાં મેઇન બજારમાં પોસ્ટ ઓફિસ પાસે આવેલ રાજપરા પરિવારના માતાજીના મઢમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે જેમાં અમુક રોકડ રકમ તેમજ ચાંદીની વસ્તુઓ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે તેમજ આ મઢમાં સીસીટીવી કેમેરા હોવાથી તેમાં જોવામાં આવ્યું હતું કે આ ચોરી કરનાર એક વ્યક્તિ તેમજ તેની સાથે એક મહિલા હતી અને આ બનાવ 30 જાન્યુઆરી 2024 ના રોજ થયો હતો આ બાબતે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. સીસીટીવી કેમેરા ના વિડીયો અને આધીન વિદ્યા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.