તલવાડા ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો - At This Time

તલવાડા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો


યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ લોકોને આ યોજનાઓની જાણકારી મળી રહે તેવા આશય સાથે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" ગામેગામ ફરી રહી છે. જે અંતર્ગત
આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંગુબેન, અગ્રણી શ્રી કડાણા તાલુકા ભાજપ મંડળના મહામંત્રી શ્રી કે પી ડામોર, જિલ્લા ખેતીવાડી વિસ્તરણ
અધિકારીશ્રી, મામલતદારશ્રી, આ.તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા આજયપાલ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા*.

વિજય ડામોર મહિસાગર


9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image