*નેત્રંગમાં ચોમાસાની શરૂઆત થતા જ રસ્તા પર કાદવ-કીચડથી લોકો હેરાન* - At This Time

*નેત્રંગમાં ચોમાસાની શરૂઆત થતા જ રસ્તા પર કાદવ-કીચડથી લોકો હેરાન*


નેત્રંગ નગરમાં જવાહર બજારથી સૌ મિલવાળા રસ્તા પર ઠેર ઠેર ગંદકી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.ચોમાસાની શરૂઆત થતા જ કેટલાક વિસ્તારોના રસ્તા પર વરસાદી પાણીના ભરાવા સાથે કાદવ-કીચડવાળા થતાં નગરજનો પરેશાન થઇ રહ્યા છે. સ્થાનિક રહીશો સહિત રોજબરોજ મંદિરોએ, દેરાસર સહિત બેંક, પોસ્ટ તેમજ અન્ય કામ અર્થે જાય છે. આવી સ્થિતિમાં આ વિસ્તારમાં રોગચાળો ફેલાઇ તેવી દહેશત પણ સેવાઇ રહી છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.