બાલાસિનોર રૈયોલી ભૈડવા ગામે M. G. V. L. દ્વારા નવીન T. C નું શુભ ઉદ્ઘાટન - At This Time

બાલાસિનોર રૈયોલી ભૈડવા ગામે M. G. V. L. દ્વારા નવીન T. C નું શુભ ઉદ્ઘાટન


રૈયોલી ગામ એ એમ.જી.વી.સી.એલ દ્વારા ત્રણ નવા ટીસી બનાવવામાં આવ્યા

જેમાં બે ટી સી વોટર વક્સ માટે

જ્યારે એક ટી સી લો પાવર સપ્લાય માટે

રૈયોલી થી વજીયાર વોટર વર્કસ માટે 8,29,804
લંબાઈ: 0.600 km
રૈયોલી થી ભૈડવા વોટર વર્કસ માટે
14,59,973
લંબાઈ: 1.35km
રૈયોલી થી લો-પાવર ભૈડવા
3,37,166
લંબાઈ:0.800 km

ટોટલ: 26,26,943

બાલાસિનોર થી આશરે ૧૨ કિ.મી ના અંતરે આવેલ વિશ્વના ત્રીજા નંબરનું અને દેશનું પ્રથમ નંબરનું ડાયનાસોર પાર્ક એટલે રૈયોલી ગામ જે બાલાસિનો થી આશરે ૧૨ કિલોમીટરના અંતરે આવેલ છે અને તેના પરા વિસ્તાર એટલે રાણીયા ખુટીયા બાજા ખોટ ની વાવ ભૈડવા જેવા ઘણા પરા વિસ્તારો આવેલ છે ભૈડવા ગામે પાવર સપ્લાય ઓછો પડવાથી પાવર ડીમ આવતો હતો
આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી એટલે કે 2002થી હતી ગ્રામજનોની રજૂઆતને પગલે એમજીવીસીએલ બાલાસિનોર ડેપ્યુટી એન્જિનિયર શ્રી પરમાર સાહેબ તેમજ ડી પી પટેલ સાહેબની રાહબારી હેઠળ નવીન T. C આપી દેવામાં આવ્યું હતું જે આજરોજ નવીન ટી સી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પંચમહાલ લોકસભાના સંસદ સભ્ય શ્રી ના પ્રતિનિધિ શ્રી સુનીલ સિંહ રાઠોડ તેમજ એમજીવીસીએલ માંથી ડી. પી પટેલ સાહેબ ના હસ્તે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસદના પ્રતિનિધિ સુનિલ સિંહ રાઠોડ તેમજ ડી..પી પટેલ સાહેબ મહીસાગર જીલ્લા ભાજપ આઇ ટી સોશિયલ મીડિયાના કન્વીનર સાવન ભાઈ પ્રજાપતિ ગામના સરપંચ શ્રી ના પ્રતિનિધિ કે કે વણકર ઉત્તર બુનિયાદી વિદ્યાલય રૈયોલી ના આચાર્ય શ્રી પ્રવિણસિંહ ચૌહાણ પૂર્વ સરપંચ ગુલાબસિંહ મહિસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ તેમજ પત્રકાર છત્રસિંહ ચૌહાણ રૈયોલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ના પ્રતિનિધિ યશપાલ સિંહ ચૌહાણ પંચાયતના સભ્ય સંજય ભાઈ ગરાસીયા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગામમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને mgvcl બાલાસિનોર નો તેમજ પરમાર સાહેબ નો તેમજ ડી પી પટેલ સાહેબ નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.