T20 વર્લ્ડ કપ જીત્યા તેની ખુશાલીમાં મુંબઈમાં ખેલાડીઓનો સ્વાગત કરવામાં આવ્યું. - At This Time

T20 વર્લ્ડ કપ જીત્યા તેની ખુશાલીમાં મુંબઈમાં ખેલાડીઓનો સ્વાગત કરવામાં આવ્યું.


T20 વર્લ્ડ કપ જીત્યા તેની ખુશાલીમાં મુંબઈમાં ખેલાડીઓનો સ્વાગત કરવામાં આવ્યું.
એરપોર્ટ થી નરીમન પોઇન્ટ ખાતે આવ્યા બાદ ખેલાડીઓ માટે ની ખુલ્લી બસની વ્યવસ્થા કરવામાં આવેલ તેમાં ઉભા રહીને લોકોના અભિનંદન સ્વીકારતા નજરે ચડ્યા. રસ્તા ઉપર પગ મુકવાની પણ જગા ન હતી ત્યારબાદ તેઓ ને વાનખેડે સ્ટેડિયમ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાં બીસીસીઆઈ તરફથી ખેલાડીઓને 125 કરોડ ની ભેટ આપવામાં આવેલ હતું. અને પ્રેક્ષકોનો ઉત્સાહ એટલો હતો કે તેના માટે કોઈ શબ્દો મળતા નથી. 'લહેરા દો ના 'ગીતોથી લોકો આ પ્રસંગ ને ઉજવી રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.