તા:-૧૨/૦૧/૨૦૨૩ અમદાવાદ અમદાવાદ પોલીસ દ્વારા હમણાં ને હમણાં ઘણા લોકો ને ચાઈનીઝ દોરી સાથે પકડ્યા હોઈ પણ હજુ અમદાવાદ શહેર માં ઘણી જગ્યાએ ચાઈનીઝ દોરી મળી રહી હોય તેમ લાગે છે રોડ પણ પગ જ્યારે દોરી વાગે ત્યારે ખબર પડે હજુ આ પબ્લિક નહિ સુધરે વેચાણ ને ખરીદ નાર પર પણ કેશ થવો જોઈએ - At This Time

તા:-૧૨/૦૧/૨૦૨૩ અમદાવાદ અમદાવાદ પોલીસ દ્વારા હમણાં ને હમણાં ઘણા લોકો ને ચાઈનીઝ દોરી સાથે પકડ્યા હોઈ પણ હજુ અમદાવાદ શહેર માં ઘણી જગ્યાએ ચાઈનીઝ દોરી મળી રહી હોય તેમ લાગે છે રોડ પણ પગ જ્યારે દોરી વાગે ત્યારે ખબર પડે હજુ આ પબ્લિક નહિ સુધરે વેચાણ ને ખરીદ નાર પર પણ કેશ થવો જોઈએ


તા:-૧૨/૦૧/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ શહેર માં ઘણી જગ્યાએ ચાઈનીઝ દોરી મળી રહી હોય તેમ લાગે છે તેવું લોક વ્યવહાર દ્વારા જાણવા મલછે

અમદાવાદ પોલીસ દ્વારા છેલ્લા ૧૫ દિવસ માં શહેરના વિવિધ વિસ્તારમાંથી ચાઈનીઝ દોરી સાથે લગભગ દસ થી પંદર જેટલા વ્યક્તિઓ ને પકડી કાયદેસર ની કાર્યવાહી કરી છે પણ અમદાવાદ ની યુવા પેઢી ને ચાઈનીઝ દોરી માં વધુ રસ હોય તેમ શહેર ના કોઈ પણ ખૂણે થી ચાઈનીઝ દોરી ગોતી આવે છે પતંગ બાજ ને એના પેચ સિવાય કોઈ દેખાતું નથી લોકો ની જિંદગી ભલે પછી જોખમ માં મુકાય પણ આપણે તો ચાઈનીઝ દોરી થીજ પતંગ ચગાવીસુ ને પેચ લગાવી સુ પછી ભલે અબોલ પક્ષીઓ ના જીવ જતા હોય ભલે બાઇક ચાલકો ના ગળા કપાતા હોઈ અમદાવાદ પોલીસ દ્વારા સારી કામગીરી કરે છે પણ જ્યાં સુધી લોકો માં જાગૃતિ નહિ આવે ત્યાં સુધી ગુજરાત માં ચાઈનીઝ દોરી વેચાતી બંધ નહિ થાય માટે અમદાવાદ માં કોઈ પણ જગ્યાએ ચાઈનીઝ દોરી નું વેંચાણ થતું હોઈ ખુલ્લે આમ કે ચોરી ચુપકે દોરો નું વેચાણ થતું હોય તો અમદાવાદ પોલીસ ને જાણ કરો જેથી નિર્દોષ પક્ષીઓ ને લોકો ના જીવ બચે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.