અરવલ્લી જીલ્લામાં બાયડ નગરપાલિકા ધ્વારા નગરની આજુબાજુના વિસ્તારમાં કચરાની સાફ-સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી. - At This Time

અરવલ્લી જીલ્લામાં બાયડ નગરપાલિકા ધ્વારા નગરની આજુબાજુના વિસ્તારમાં કચરાની સાફ-સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી.


અરવલ્લી જીલ્લામાં બાયડ નગરપાલિકા ધ્વારા નગરની આજુબાજુના વિસ્તારમાં કચરાની સાફ-સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી.
આ સફાઈ અભિયાનમાં પ્રમુખ,ચીફ ઓફીસર, પુર્વ પ્રમુખ, ઉપ પ્રમુખ, અને કોર્પોરેટર તેમજ બાયડ નગરપાલિકાના કર્મચારીયો સાફ-સફાઇની કામગીરીમાં જોડાયા હતા.
રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબર થી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે.

સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન સફળ થઈ રહ્યું છે. આ અભિયાનના ભાગરુપે આજરોજ અરવલ્લી જીલ્લાના “બાયડ નગરપાલિકા ધ્વારા નગરની આજુબાજુના વિસ્તારમાં” કચરાની સાફ-સફાઇની કામગીરી હાથ ધરવામાં આવેલ.
જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.