૩ કુંડી ગાયત્રી યજ્ઞનુ ગાયત્રી પરિવાર નારાણપુરા દ્વારા આયોજન કરાયું
૩ કુંડી ગાયત્રી યજ્ઞનુ ગાયત્રી પરિવાર નારાણપુરા દ્વારા આયોજન કરાયું
અમદાવાદ માગશર સુદ પૂનમના રવિવારે તા ૧૫/૧૨/૨૪ ના શુભ દિને સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન ૩ કુંડી ગાયત્રીયજ્ઞનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગથી પ્રવીણભાઈ પટેલે સંગીત વૃંદ સાથે સૌ સ્નેહીજનો,આમંત્રિતો,સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં હાજર રહી વૈદિક ગાયત્રીમંત્રો-મહામૃત્યુંજ્ય મંત્રોના મંત્રોચ્ચારની આહુતિઓ નવ નિર્મિત ૨૫,તુલસી બંગ્લોઝ,સરદાર ચોક,કૃષ્ણ નગર,નરોડા ખાતે અર્પણાબેન ડૉ.મનોજભાઈ સુથારનો પુત્ર ચી.કિર્તન વિદેશ ઓસ્ટ્રેલિયા વધુ અભ્યાસાર્થે પોસ્ટ ગ્રેજ્યુટ થવા જવાનો હોવાથી તેની સફળતાની શુભ કામના આશીર્વાદ પ્રાપ્તિ અર્થે સમર્પિત કરી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.