વિસાવદર ખાતે 133 મી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી
વિસાવદર ખાતે 133 મી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી
ત્યારે ખાસવાત કરવામાં આવેતો વિસાવદર મા ડો બાબા સાહેબ આંબેડકર નીજન્મ જયંતી ને લઈને શોભાયાત્રા કાઢવામાં આવીહતી ત્યારે શોભાયાત્રા વિસાવદર ની મેં ઈન બજાર મા ફરીને જુનાબસ્ટેન્ડ ચોક ખાતે પૂર્ણ થયેલ હતી શોભાયાત્રા દરમિયાન મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્રારા ઠંડા પીણાનુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બાબાસાહેબના સ્ટેચ્યુએ ફુલહાર કરવામા આવેલ હતા ત્યારે વિસાવદર શહેરમાં આજે 133 મી બાબાસાહેબ જન્મ જયંતિની નિમિત્તે જય ભીમ ના નારા ગુંજી ઉઠ્યા હતા ત્યારે આજના દિવસે દલિત સમાજની એક અનોખી એકતા જોવા મળી હતી જેમાં દલિત સમાજના યુવાનો, વડીલો , મહિલાઓ સહિતના અન્ય સમાજે પણ હાજરી આપી હતી અને જય જય ભીમના નારાવિસાવદર શહેરમાં ગુંજી ઉઠ્યા હતાત્યારે દલિત સમાજ દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે બાબા સાહેબ ના ફોટાને હારતોરા કરવામાં આવેલ હતા સમગ્ર શોભાયાત્રા મા કોઈ અનીછીતબનાવનબને તેમાટે વિસાવદર પોલીસ ના પીઆઈ આરબીગઢવી તેમજ પીએસ આઈ સુમરા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બન્દોબસ્ત ગોઠવવા મા આવેલ હતો
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.